iKhedut Portal Gujarat: ખેડૂત યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – KrushiBazaar
iKhedut Portal – ગુજરાતના ખેડૂતો માટે ઓનલાઈન સહાય યોજનાઓનો એક સ્ટોપ સોલ્યુશન ગુજરાતના ખેડૂત મિત્રો માટે રાજ્ય સરકારે iKhedut Portal દ્વારા એક એવો પાટો તૈયાર કર્યો છે કે જેમાં ખેતી, પશુપાલન, બાગાયત અને મત્સ્ય ઉદ્યોગ જેવી અનેક યોજનાઓ માટે ઘેર બેઠાં ઓનલાઈન અરજી કરી શકાય છે. KrushiBazaar.com દ્વારા અમે agricultual updates અને સરળ ભાષામાં માર્ગદર્શન આપીએ છીએ જેથી તમે સંપૂર્ણ […]