ગુજરાત સરકારની ખેડૂત યોજનાઓ: iKhedut Portal પર સરળતાથી મેળવો લાભ – KrushiBazaar
ગુજરાત એ કૃષિપ્રધાન રાજ્ય છે. અહીંનો ખેડૂત માત્ર ખેતરમાં જ નહીં પરંતુ ટેકનોલોજી અને નવીનતા સ્વીકારવામાં પણ આગળ છે. સરકારશ્રીએ ખેડૂતને વધુ સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે, પરંતુ મોટાભાગના ખેડૂતોને હજુ પણ માહિતીનો અભાવ રહે છે.એટલા માટે ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું – iKhedut Portal, જે ખેડૂતો […]