ચોખાની વધેલી ઉપજ હવે ઇથેનોલમાં – ખેડૂતમિત્રો માટે શું બદલાશે?
ભારતમાં કૃષિ ક્ષેત્રે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ચોખા (Rice)નું મુખ્ય ઉત્પાદન માનવ ભોજન માટે થતું હતું, પરંતુ હવે ભારત સરકાર ચોખાને ઇથેનોલ (Ethanol) બનાવવા માટે પણ વાપરી રહી છે. 👉 2024-25ના સિઝનમાં ભારતે રેકોર્ડ બ્રેક 5.2 મિલિયન ટન ચોખાને ઇથેનોલ ઉત્પાદનમાં વાપરવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણયથી ક્યાં ખેડૂતોને નફો થશે? […]