સોયાબીન ખેતી માટે આધુનિક પદ્ધતિઓ – ઉત્પાદન વધારવાના ૫ શ્રેષ્ઠ રસ્તા
સોયાબીન ખેતી માટે 5 શ્રેષ્ઠ પદ્ધતિઓ જેમ ટેકનોલોજી વધે છે તેમ ખેતીમાં પણ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જરૂરી બની ગયો છે. તમે જો નીચેની પદ્ધતિઓ અનુસરો તો સોયાબીનનું ઉત્પાદન 25-30% સુધી વધી શકે છે. સોયાબીન ખેતી માટે આધુનિક પદ્ધતિઓ – ઉત્પાદન વધારવાના ૫ શ્રેષ્ઠ રસ્તા પરિચય:સોયાબીન હવે માત્ર તેલ માટે નહીં, પણ Animal Feed અને Export […]