ભરતભાઈ પટેલની ઓર્ગેનિક ખેતીથી કરોડોની કમાણી
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ફોજીવાડા ગામના ભરતભાઈ પટેલની, જેમણે ઓર્ગેનિક ખેતી દ્વારા કમાલ કરી બતાવી છે. ગામડાના ખેડૂત પણ જો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સહારો લઈ ખંતથી કાર્ય કરે તો તેઓ કરોડપતિ પણ બની શકે છે. આવી જ સાચી કિસ્સાગો છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ફોજીવાડા ગામના ભરતભાઈ પટેલની, જેમણે ઓર્ગેનિક ખેતી દ્વારા કમાલ […]