અમારું લક્ષ્ય ગુજરાતના ખેડૂતોને આધુનિક ખેતી, ટેક્નોલોજી, સજીવ ખેતી, સરકારની સહાય, બજાર ભાવ, લોન અને ખેડુતોની સફળ કથાઓં જેવી માહિતી આપણી ભાષામાં સરળ રીતે પહોંચાડવી છે.
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ફોજીવાડા ગામના ભરતભાઈ પટેલની, જેમણે ઓર્ગેનિક ખેતી દ્વારા કમાલ કરી બતાવી છે. ગામડાના ખેડૂત પણ જો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સહારો