Organic Farming vs Conventional Farming – કઈ શ્રેષ્ઠ છે?
સજીવ ખેતી Organic Farming vs Conventional Farming ઓર્ગેનિક (સજીવ) ખેતી અને પરંપરાગત (Conventional) ખેતી. તો આ બન્ને પદ્ધતિઓમાં તફાવત શું છે? કઈ પદ્ધતિ લાંબા ગાળે ખેડૂતો અને ધરતી માટે વધુ લાભદાયક છે? આ બધાના જવાબો આપણે આ લેખમાં જાણીશું. ઓર્ગેનિક ખેતી શું છે? ઓર્ગેનિક ખેતી એ એવી પદ્ધતિ છે જેમાં કૃત્રિમ રસાયણો, ખાતર, જંતુનાશકો અને […]