🏢 એન્વિટ્રો લેબોરેટરીઝ પ્રા. લિ., રાજકોટ કૃષિ ક્ષેત્રમાં વિશ્વસનીય અને અધતન પરીક્ષણ સેવા આપતું લેબ. 🔬 અમારી સેવાઓ: 1️⃣ માટીનું પરીક્ષણ 2️⃣ પાણીનું પરીક્ષણ 3️⃣ જંતુનાશક અવશેષ વિશ્લેષણ 4️⃣ પોષણ વિશ્લેષણ 5️⃣ ભારે ધાતુ અને સૂક્ષ્મજીવવિજ્ઞાન પરીક્ષણ 6️⃣ ખાતર વિશ્લેષણ 7️⃣ બિયારણ ટેસ્ટિંગ 💡 આ ટેસ્ટ કેમ જરૂરી છે? આ પરીક્ષણો તમારા પાકની ઉત્પાદન સલામતી, ગુણવત્તા અને ઉપજ સુધારવામાં મદદ કરે છે. તે માટીના સ્વાસ્થ્યને સમજવામાં, દૂષકોની ઓળખમાં, પોષણ મૂલ્યની પુષ્ટિમાં અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ✅ રાજકોટની એકમાત્ર અધતન લેબ – એન્વિટ્રો લેબોરેટરી! સચોટ રિપોર્ટ — સરળ કિંમતમાં. આજે જ મુલાકાત લો! 📍 સરનામું: Envitro Laboratories Private Limited 6, નવલ નગર કોર્નર, શિવશક્તિ ડેરીની બાજુમાં, મવડી મેઈન રોડ, રાજકોટ – 360004 📞 સંપર્ક: 99042 27274 | 92271 33993