✅ વેચાણ માટે ઉપલબ્ધ – ઉત્તમ ગુણવત્તાનું ઘઉં (લોક વન જાત)
હું મારી ખેતીમાંથી તાજું કાપેલું 5 ટન ઘઉં વેચવા ઈચ્છું છું.
આ લોક વન જાતનું ઘઉં છે — ખાવામાં સ્વાદિષ્ટ, નરમ અને પોષક ગુણોથી ભરપૂર 🌾
👉 વિશેષતાઓ:
જાત: લોક વન (Lok-1)
ગુણવત્તા: શ્રેષ્ઠ અને શુદ્ધ
સ્વાદ: ખાવામાં સરસ અને મીઠાશ ભર્યું
સફાઈ: મશીનથી સ્વચ્છ કરેલું
ઉપલબ્ધ જથ્થો: 5 ટન
ભાવ: ₹450 / 20 કિલો
👨🌾 ખેડૂત પાસેથી સીધી ખરીદીની તક!
Interested ખરીદદારો કૃપા કરીને સંપર્ક કરો.
Transportation અને પેકિંગ વ્યવસ્થા ચર્ચા કરીને કરી શકાશે.
Error: Contact form not found.