



ખેડૂતો માટે બજારભાવની સચોટ અને તાજી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. અલગ-અલગ APMC (કૃષિ ઉત્પાદન બજાર સમિતિ) માર્કેટમાં આજે કયા પાકનો કેટલો ભાવ ચાલી રહ્યો છે તે અહીં સરળતાથી જોઈ શકાય છે. આ માહિતી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવનો અંદાજ લગાવવામાં, વેચાણ માટે યોગ્ય સમય પસંદ કરવામાં અને આવક વધારવામાં મદદરૂપ બને છે.KrushiBazaar.com પર અમે રોજિંદા અપડેટ થતાં બજાર ભાવ રજૂ કરીએ છીએ જેથી ખેડૂતોને ખેતરમાંથી બજાર સુધીની દરેક માહિતી એક જ જગ્યાએ મળી રહે. નીચે આપેલા ટેબલમાં તમે વિવિધ બજારોના પાક મુજબના આજના ભાવ જોઈ શકો છો.
| જણસી | નીચો ભાવ | ઉચો ભાવ | સામાન્ય ભાવ |
|---|---|---|---|
| કપાસ | 1106 | 1521 | 1441 |
| ઘઉં ટુકડા | 491 | 606 | 546 |
| મગફળી જીણી | 851 | 1191 | 991 |
| સિંગદાણા જાડા | 1000 | 1241 | 1200 |
| સિંગ ફાડીયા | 800 | 1111 | 891 |
| જીરૂ | 2351 | 3521 | 3381 |
| ધાણા | 1201 | 1461 | 1401 |
| ડુંગળી લાલ | 56 | 281 | 151 |
| મગફળી જાડી | 600 | 1131 | 961 |
| મગફળી 66 | 850 | 1421 | 1201 |
| ધાણી | 1301 | 1471 | 1411 |
| ગોગળી | 400 | 971 | 831 |
| શાકભાજી | નીચો ભાવ | ઉચો ભાવ | સામાન્ય ભાવ |
|---|---|---|---|
| ટમેટા | 200 | 600 | 400 |
| મરચા | 200 | 1200 | 700 |
| ગુવાર | 580 | 2400 | 1480 |
| કોબી | 100 | 300 | 200 |
| દુધી | 180 | 700 | 440 |
| ફલાવર | 300 | 800 | 550 |
| કાકડી | 200 | 800 | 500 |
| રીંગણા | 100 | 800 | 450 |
| ભીંડો | 200 | 1000 | 600 |
| ગલકા | 200 | 560 | 380 |
| ગાજર | 400 | 900 | 650 |
| ટિંડોરા | 380 | 1000 | 690 |
| વાલ | 500 | 1600 | 1050 |
| વટાણા | 4000 | 5000 | 4500 |
| શક્કરીયા | 400 | 800 | 600 |
| કેરી કાચી | 1000 | 2000 | 1500 |
| બટેટા | 250 | 350 | 300 |
| લીલી હળદર | 500 | 1000 | 750 |
| ડુંગળી પુરા | 4 | 7 | 5.5 |
| તાંજરીયા પુરા | 5 | 8 | 6.5 |
| કોથમીર પુરા | 4 | 7 | 5.5 |
| મૂળા પુરા | 5 | 6 | 5.5 |
| ફોદીનો પુરા | 3 | 6 | 4.5 |
| કાચા કેળા | 100 | 200 | 150 |
| પચકારુ | 300 | 500 | 400 |
| ચૂ્રણ | 1000 | 1200 | 1100 |
| parvar | 1000 | 1200 | 1100 |
| ઘીસોડા | 280 | 1000 | 640 |
| લીંબુ | 200 | 900 | 550 |
| મેથી પુરા | 2 | 8 | 5 |
| બીટ પુરા | 8 | 20 | 14 |
| સરગવો પુરા | 15 | 25 | 20 |
| ચોરા | 200 | 1000 | 600 |
| કારેલા | 200 | 700 | 450 |
| વાલોર | 500 | 1500 | 1000 |
| કાચા પોપૈયા | 60 | 200 | 130 |
| આદુ | 600 | 1400 | 1000 |
| ફણશી | 1200 | 1600 | 1400 |
| મકાઈ ડોડા | 180 | 400 | 290 |
| લસણ પુરા | 3 | 5 | 4 |
| પાલક પુરા | 2 | 6 | 4 |